News of Friday, 8th November 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આગ લાગે તો શું કરવું તેની તાલિમ કર્મચારીઓને અપાઇ રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં કોઇપણ વિભાગમાં અચાનક આગ લાગે ત્યારે તેને કાબુમાં લેવા માટે ઉપસ્થિત સાધનોનો ઉપયોગ કઇ રીતે કરવો? આવી પરિસ્થિતિમાં શું કરવું? તે અંગેની સમજ આપવા પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગરથી આવેલી ટીમની હાજરીમાં કેમ્પ યોજાયો હતો. જેમાં ફાયર વિભાગ દ્વારા નર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ના કર્મચારીઓને ડેમો સાથે સમજ અપાઇ હતી.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
