તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Friday, 8th November 2024
સુખ્ખુ માટે ફાઈવસ્ટાર હોટલમાંથી આવેલા સમોસાએ ભારે કરી: સીઆઇડી તપાસ નીમવી પડી !:ભારે કરી ! હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુખ્ખુ માટે ફાઈવસ્ટાર હોટલ રેડીસનમાંથી લવાયેલા સમોસા અને કેક સ્ટાફ ખાઈ જતા બેસાડાઈ સીઆઇડી તપાસ ! :સીઆઇડીની તપાસમાં આ ઘટનાને સરકાર વિરોધી કૃત્ય ગણવામાં આવ્યુ ! ઘટના બની ચર્ચાનું કેન્દ્ર.. :જનતા પરેશાન છે અને સરકારને મુખ્યમંત્રીના સમોસાની ચિંતા છે: ભાજપના આકરા પ્રહારો..

(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
