<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ભારે બોમ્બમારાને પગલે લેબનોનના ટાયર શહેરમાં મોટી સંખ્યામાં જાનહાનિ:ઇઝરાયેલી હવાઈ હુમલાઓની હારમાળાને પગલે, દક્ષિણ લેબનોનના ટાયર શહેરમાં આજે રાત્રે મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાયાના અહેવાલો મળે છે

(10:49 PM IST)