<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

હિમાચલનું રાજકારણ ગરમાયુ: ભાજપ યુવા મોરચા દ્વારા સમોસા માર્ચ : ભાજપ યુવા મોરચા આજે સમોસા માર્ચ કાઢી રહ્યો છે, હિમાચલમાં રાજકારણ ગરમાયું: કોંગી મુખ્યમંત્રી સુખ્ખુ માટે આવેલ સમોસા, કર્મચારીઓ આરોગી જતા સરકારે તપાસ નિમતા, તેના વિરોધમાં સમોસા માર્ચ નીકળી રહી છે.

(9:32 AM IST)