<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ હિન્દુઓના વિરોધમાં ફરી શેરીઓમાં ઉતરી પડ્યા: ભયાવહ સ્થિતિ : બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ ફરી શેરીઓમાં ઉતરી પડ્યા છે અને હિન્દુઓ માટે ભયાવહ સ્થિતિ પ્રવર્તી રહી છે. આ કટ્ટરવાદીઓ પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવી રહ્યા છે, આ જ પાકિસ્તાનીઓએ ૧૯૭૧માં તેમના ઉપર ભયાનક જુલમો કર્યા હતા. તેવો સૂત્રો પોકારી રહ્યા છે કે ઇસ્કોન મંદિરને સળગાવી દયો, ત્યારે આ જ ઇસ્કોન મંદિરે ભયાનક પુર દરમિયાન તેમને મદદ કરી હતી. કટ્ટરવાદીઓ ખુલ્લમ ખુલ્લા ભારત અને હિન્દુ વિરોધી સૂત્રો પોકારી રહ્યા છે. બાંગ્લાદેશમાં સ્થિતિ બદતર બનતી જાય છે

(9:39 AM IST)