હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
ઉદ્ધવ ઠાકરે હંમેશા એવી ભાષાનો ઉપયોગ કરે છે જે ઠાકરે પરિવારને શોભતો નથી: ભાજપ સાંસદ નારાયણ રાણે : ભાજપના સાંસદ નારાયણ રાણેએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એવું કહે છે કે જો સમાજ ઈચ્છતો ન હોય તો બકરી ઈદ માટે મંજૂરી આપવી ન જોઈએ, તો પછી તેમને દિવાળી ઉજવવાનો પણ અધિકાર નથી. રાણેએ કહ્યું કે જો બાલા સાહેબ ઠાકરે જીવિત હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ખખડાવી નાખ્યા હોત. ઉદ્ધવ ઠાકરે હંમેશા એવી ભાષાનો ઉપયોગ કરે છે જે ઠાકરે પરિવારને શોભતો નથી તેમ ભાજપના આ સાંસદે કહ્યું હોવાનું ટાઇમ્સ એલ્જીબ્રાના ટ્વીટર હેન્ડલ ઉપર પ્રસિદ્ધ થયું છે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
