<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

રાજકોટઃ ગોંડલ ખાતે આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિરે જન્‍મ દિવસ જયંતિ નિમિતે બલભદ્રસિંહ ચુડાસમાએ પરિવાર સાથે દર્શન અને આરતીનો લાભ લીધો હતો. મંદિરના દાતાશ્રી નારૂભા હાલુભા જેઠવા (મોરાણા) પરિવાર દ્વારા મહા પ્રસાદનો ભકતજનોએ લાભ લીધો.

(3:31 PM IST)