<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

કલ્પક મણિયાર સહિત ૪ ઉમેદવારોના ફોર્મ રદ્દ બેન્કની ચૂંટણીમાં કલ્પક મણીયાર, મિહીર મણીયાર, નિમીષ કેસરીયા અને હિમાંશુ ચિનોઈના ઉમેદવારીપત્રો રદ્દ કરવામાં આવ્યા છે : કલ્પક મણીયાર પેનલના ૭ ઉમેદવારો વિરૂદ્ધ વાંધા અરજીઑ થઈ હતી : જેમાં કલેકટરશ્રીઍ ૪ વાંધા અરજી મંજૂર રાખી ફોર્મ રદ્દ કર્યા જયારે ૩ વાંધા અરજીઑ ફગાવી દેવામાં આવી છે : કલ્પક મણિયાર સહિત ૪ ઉમેદવારો અન્ય બેîકમાં પણ સભાસદ હોવાથી તેમના ફોર્મ રદ્દ થયા હતા : હવે મામલો કદાચ હાઈકોર્ટ સુધી પહોîચે તો નવાઈ નહિં

(6:01 PM IST)