<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

દિલ્હીમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના :ઉત્તર પૂર્વ દિલ્હીના બે વિસ્તારોમાં લગભગ 9 રાઉન્ડ ફાયરિંગ:વેલકમ પોલીસ સ્ટેશનના કબીર નગર શેરી નંબર 5માં ત્રણ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવ્યા બાદ નદીમનું મૃત્યુ થયું અને તેનો મિત્ર શાહનવાઝ ઘાયલ થયો

(7:55 PM IST)