<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં ડાંગરના ખેતરમાં કામ કરતી એક મહિલાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી:આ ઘટના સેટન વિસ્તારમાં બની:આતંકવાદીઓએ ટેકરી પરથી ગોળીબાર શરૂ કર્યો:મહિલા અન્ય ખેડૂતો સાથે પાકની સંભાળ રાખવા ગઈ હતી.

(1:14 AM IST)