હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 10th November 2024
બાંગ્લાદેશમાં ટ્રમ્પના સમર્થનમાં વિજય પરેડનું આયોજન કરવાનો પ્રયાસ: રેલી યોજના સંખ્યાબંધ લોકોની ધરપકડ:અગાઉ, બાંગ્લાદેશની સેના અને પોલીસે શનિવારે અમેરિકાના નવા પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સમર્થનમાં ઉજવણી રેલી યોજવા બદલ ૧૦ લોકોની ધરપકડ કરી લીધી હતી. ઢાકા મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો અવામી લીગના છે. આ લોકોની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેઓએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વિજય પરેડનું આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો.

(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
