<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

પંજાબ બોર્ડર પર ફરી ઝડપાયું ડ્રોન : પંજાબ બોર્ડર પર ફરી ઝડપાયું ડ્રોન, કુલ ઝડપાયેલા ડ્રોન નો આંકડો ૨૦૦ને પાર.. બોર્ડર સિક્યુરિટી ફોર્સએ પુષ્ટિ કરી છે કે છેલ્લા ૨૪ કલાકમાં ચાર વધુ ડ્રોન જપ્ત કરવામાં આવ્યા છે, જેનાથી પંજાબ સરહદે કબજે લેવાયેલા ડ્રોનની કુલ સંખ્યા ૨૦૦ થી વધુ થઈ ગઈ છે.

(9:30 AM IST)