<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

તા-૨૦ આસપાસથી રાત્રીનું તાપમાન ૧૬-૧૯ ડિગ્રી આસપાસ રહેશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે :દિવસનું તાપમાન પણ ૨૮-૨૯ ડિગ્રી આસપાસ રહેવાને કારણે ખુશનુમા વાતાવરણ અનુભવાશે તેમ જાણીતા હવામાન નિષ્ણાત કે આર છૈયાએ જણાવ્યું છે ( સંજય ડાંગર-ધ્રોલ )

(9:37 PM IST)