<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

સોનામાં ૧૦૦-ચાંદીમાં ર૦૦૦ રૂા.તૂટયા : સોનાના ભાવ ઘટીને ૭૭,૭પ૦ અને ચાંદીના ભાવ ૯૧,૦૦૦ રૂા. થયા :l રાજકોટ, તા., ૧રઃ બુલીયન માર્કેટમાં મંદીને પગલે સોનામાં ૧૦૦૦ રૂા. તુટતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ) ના ભાવ ગઇકાલે ૭૮,૭પ૦ રૂા. હતા તે ઘટીને આજે ૭૭,૭પ૦ અને ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઘટાડો થતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૩,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯૧,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

(1:35 PM IST)