<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

મોર્ફ કરેલી તસ્વીરો પોસ્ટ કરવા બદલ રામગોપાલ વર્મા સામે કેસ : જાણીતા ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્મા ઉપર આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણની આપત્તિજનક તસ્વીરો મોર્ફ કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા બદલ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસી રામાલિંગમની ફરિયાદના આધારે પ્રકાશન જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો છે : ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્માની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણી જોઈને રાજકીય વ્યક્તિઓ અને તેમના પરિવારને બદનામ કરાયા છે અને તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડાય છે.:

(2:13 PM IST)