<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

મથુરામાં ગઈ કાલે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરવામાં આવ્‍યો હતો : મથુરામાં ગઈ કાલે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરવામાં આવ્‍યો હતો. મુંબઈ અને ગુજરાતથી મથુરા જતા વૈષ્‍ણવો આ રીતે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરાવતા હોય છે.

(2:42 PM IST)