<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની ઝાડ ઉપર લટકતી લાશ મળી આવી પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની ઝાડ ઉપર લટકતી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર અત્યાચારની અનેક ઘટનાઓ બની રહી છે, પરંતુ સરકાર સંપૂર્ણ મૌન સેવી રહી છે.

(11:18 AM IST)