<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

મનપા તંત્ર આકરા પાણીએઃ રોડ કામમાં બેદરકારી બદલ નોટીસ : શહેરના વિવિધ વિસ્‍તારોમાં મ્‍યુનિ. કોર્પોરેશનના બાંધકામ શાખા દ્વારા પેચવર્ક, ડામર કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્‍વયે કાલાવડ રોડ પર અક્ષર મંદિર સામેના રોડ પરના રસ્‍તા કામનાં ચકાસણીમાં ક્ષતી દેખાતા એજન્‍સી સી. કોન. ઇન્‍ફા. કંપનીને નોટીસ પાઠવવામાં આવી છે. ભેજના સમયે ઇમરજન્‍સી માટે એજન્‍સી રાખવામાં આવી હતી.

(3:17 PM IST)