<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

સેન્સેકસ ૭૮૦૦૦ ની સપાટી તોડી : ૩.૧પ કલાકે સેન્સેકસ ૯૮૪ પોઇન્ટ ઘટીને ૭૭૬૯૦ : નીફટી ૩ર૪ ઘટીને ર૩પપ૯ : ર મહિનામાં સેન્સેકસ ૮૦૦૦ પોઇન્ટ તુટ્યો :FFI ની ઍકધારી વેચવાલી : ૧.૪૦ કરોડના શેર વેચતા : સેન્સેકસ -નીફટી જુલાઇની સપાટી ખર્ચ ર-મોલ કેપ ઇન્ડેક્ષ ૧૬૦૦ પોઇન્ટ તુટ્યો

(4:11 PM IST)