News of Wednesday, 13th November 2024
અમદાવાદમાં જૂથ અથડામણ : અમદાવાદના ચાંખેડામાં ઍક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જૂથ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બન્ને જૂથા લોકો સામસામે તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો હતો.

(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
