News of Wednesday, 13th November 2024
ધોળકાના વોઠાના મેળાનો ગેઇટ તૂટી પડતા ૨ને ઇજા : અમદાવાદ જીલ્લાના ધોળઠાના વૌઠાવા મેળામાં બનાવેલો ઍન્ટ્રી ગેટ ધરાશાયી બે લોકો ધવાયા છે - ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. - ઍન્ટ્રી માટે બનાવેલો લોખંડનો ગેટ ઍકાઍક તુટી પડયો હતો - ગેટ ધરાશાયી થયો તે સમયે ઑછા લોકો હોવાથી મોટી જાનહાની ટળી હતી.

(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
