<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 14 થી 27 નવેમ્બર દરમિયાન 43મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) આયોજિત થશે :આ મેળો 14 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી બિઝનેસ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.

(1:09 AM IST)