<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

શ્રીલંકામાં સંસદીય ચૂંટણી-2024 માટે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. જેમાં રાષ્ટ્રીય યાદીમાંથી 196 પ્રતિનિધિઓ અને 29 પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવશે, જેથી નવી 10મી સંસદ માટે 225 પ્રતિનિધિઓની પસંદગી કરી શકાય.

(1:12 AM IST)