<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાજકોટ પાસે જામ ખંભાળિયા જતી બસ પલટી મારી જતા આઠ મુસાફરોને ઈજા: કુવાડવા રોડ સાત હનુમાન પાસે રાત્રે ૩:૩૦ કલાકે જામ ખંભાળિયા જતી બસ પલટી ખાઈ જતાં ૮ મુસાફરોને ઇજા: તમામે રાજકોટમાં પ્રાથમિક સારવાર બાદ રજા લીધી.

(9:32 AM IST)