News of Thursday, 14th November 2024
કોર્ટમાં પેન્ડીંગ કેસો બાબતે કલેકટરને મુખ્ય સચિવનું તેડૂઃ પ્રભવ જોષી તાકિદે ગાંધીનગર દોડી ગયા રાજકોટ કલેકટર તંત્રના ઢગલાબંધ કેસો પેન્ડીંગનો નિર્દેશ રાજકોટ કલેકટર તંત્રના વર્ષો જૂના અને તાજેતરના થઇને ઢગલાબંધ કેસો વિવિધ કોર્ટમાં પેન્ડીંગ છે, અમૂકમાં સૂનાવણી પણ થતી નથી, આવા સંખ્યાબંધ કેસો પેન્ડીંગ સંદર્ભે રાજયના મુખ્ય સચિવશ્રી રાજકુમારે રાજકોટ કલેકટરને તાકિદે ગાંધીનગર બોલાવતા શ્રી પ્રભવ જોષી અને નાયબ મામલતદાર ગાંધીનગર દોડી ગયા છે, અમુકમાં કલેકટરના ઠરાવો પણ બાકી હોવાનું બહાર આવ્યું છેઃ તમામ કેસો અંગે સમીક્ષા..

(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
