<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

કલેકટર કચેરીનો સિકયુરીટીમેન પેટ્રોલ ચોરી કરતા પકડાયોઃ કલેકટરને વિડીયો સાથે ફરીયાદ કલેકટર કચેરીમાં સિકયુરીટીમેન તરીકે મુખ્‍ય દરવાજા પાસે જ ફરજ બજાવતો સિકયુરીટીમેન પેટ્રોલ ચોરીમાં ઝપટે ચડી ગયો છેઃ એક નાયબ મામલતદારે પેટ્રોલ ચોરી કરતો હોય તેવો વિડીયો ઉતારી લઇ ગઇકાલે કલેકટરને વિડીયો સાથે ફરીયાદ કરી છેઃ આ સિકયોરીટી મેન સાથે બહારનો પણ એક શખ્‍સ હોવાનું બહાર આવ્‍યું છેઃ કલેકટર ગાંધીનગરમાં હોય શનિવારે કડક પગલા લેવાશે..

(4:46 PM IST)