તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકના નેતૃત્વવાળી પાર્ટી તથા ગઠબંધન એનપીપી પ્રચંડ જીત તરફ દોટ મૂકી : શ્રીલંકામાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવર ભારે જીત તરફ આગળ વધી: રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકના નેતૃત્વવાળી પાર્ટી તથા ગઠબંધન એનપીપીને પ્રચંડ જીત મળવાની શકયતા: સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં થયેલી મતગણતરી પ્રમાણે ગઠબંધને ૬૦ ટકા કરતાં વધારે મત પ્રાપ્ત થયા

(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
