<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

રાજકોટના આર્કિટેકટના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો : રાજકોટમાં આર્કિટેક્ટના ઘરમાં થયેલી ૬.૨૫ લાખની ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમ તથા યુનિવર્સિટી પોલીસે ઉકેલ્યો : યુનિવર્સિટી રોડ ઋષિકેશ પાર્કમાં અક્ષયભાઈ મુંગરાના ઘરમાં ચોરી થઈ હતી : અગાઉ ૧૧ ગુનામાં સામેલ ખડધોરાજીના શિવા જેરામ વાજેલીયાને તમામ મુદ્દામાલ સાથે પકડી લેવાયો.

(10:13 AM IST)