<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દેશી દારૂ ઝડપાયો: ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાં ગાંધીનગર SMCની ટીમની તપાસ:ત્રણ લોકોની ધરપકડ :કુલ 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ: 770 લીટર દેશી દારૂ સાથે 2.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો.

(12:12 PM IST)