<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે ઉપર અકસ્‍માતમાં ૪ લોકોના મોતઃ દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો : મોડાસાના ગડાદર નજીક નેશનલ હાઇવેના પુલ પરથી કારના ચાલકે સ્‍ટેરીંગ ગુમાવતા એક મહિલા બે પુરૂષ અને એક બાળકીનું મોતઃ આ પરિવાર શામળાજી મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો.

(4:27 PM IST)