News of Saturday, 16th November 2024
દેશમાં ડ્રગ્સનો દરિયો ઘુઘવે છે: ગુજરાતમાં ૩૫૦૦ કરોડનું મેથામ્ફેટામાઈન ડ્રગ્સ પકડાયા પછી હવે દિલ્હીમાંથી ૯૦૦ કરોડનું ૮૦ કિલો કોકેઇન ઝડપાયું : દેશમાં ડ્રગ્સના કાળા કારોબારની જાણે રેલમ છેલ સર્જાઈ હોય તેવી સ્થિતિ જોવા મળે છે : ગુજરાતમાં ૩૫૦૦ કરોડનું ૭૦૦ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ પકડાયા પછી હવે દિલ્હીમાં નાંગલોઈ અને જનકપુરી વિસ્તારની કુરિયર ઓફિસમાંથી ૯૦૦ કરોડનું ૮૦ કિલો કોકેઇન પકડાતા ખળભળાટ મચી ગયો: બે ઝડપાયા. : ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આ મામલે એનસીબી ને અભિનંદન પાઠવ્યા અને ડ્રગ્સમુકત ભારત બનાવવાના દ્રઢ નિશ્ચયનો પુનરોચ્ચાર કર્યો હતો. : તેમણે કહ્યું કે એક જ દિવસમાં ગેરકાયદે ડ્રગ્સ સામે બે મોટી સફળતાઓ મોદી સરકારના દૃઢ સંકલ્પને દર્શાવે છે. : આ ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
