<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

યોગી સરકારના કેબિનેટ પ્રધાનના મોટર કાફલા ઉપર ટોળાનો હુમલો : ધોલાઈ કરી : ઉત્તર પ્રદેશની યોગી સરકારના કેબિનેટ પ્રધાન મનોહર લાલ પંથના મોટર કાફલા ઉપર મધ્યપ્રદેશમાં ટોળાએ હુમલો કર્યો, કર્મચારી અને સ્ટાફની ધોલાઈ, પિસ્તોલ લૂંટી લીધી, બે ની ધરપકડ, પિસ્તોલ કબજે લેવાઈ

(9:48 AM IST)