<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ઇડીએ લોટરી કિંગની ઓફિસમાંથી રૂ.૮.૮ કરોડની રોકડ ઝડપી : ઇડીએ ચન્‍નાઇના ‘લોટરી કિંગ' સેન્‍ટિઆગો માર્ટિનની કોર્પોરેટ ઓફિસ પર દરોડા પાડીને રૂ. ૮.૮ કરોડની જંગી રોકડ પકડી પાડી હતી, જાણવાની વાતએ છે કે માર્ટિન તાજેતરમાં રદ કરાયેલા ઇલેક્‍ટોરલ બોન્‍ડ સ્‍કીમમાં રાજકીય પક્ષોને રૂ. ૧૦૦ કરોડથી વધુ ઘન આપીને સર્યામાં આવી હતી. લોટરી કિંગ સામે મની લોન્‍ડરિંગ તપાસના માગરૂપે અનેક રાજ્‍યોમાં સર્ચની કાર્યવાહી ચાલી રહી છે.(

(10:12 AM IST)