<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ફોટો જર્નાલીસ્‍ટ એકઝીબીશન : શહેરના ગુજરાત યુનિવર્સિટી ખાતે અમદાવાદ ફોટોજર્નાલિસ્‍ટ એસોસિએશન દ્વારા ફોટો જર્નાલિસ્‍ટનું એકિઝબિશન યોજાએલ, જેમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેદ્રભાઇ પટેલ તેમજ રાજય મંત્રી સંઘવીએ પ્રદર્શન નિહાળતા જોવા મળે છે. (તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(3:32 PM IST)