<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

નાગરીક બેંક ચૂંટણી : બપોરે ૩ાાથી કલેકટરની પત્રકાર પરિષદ રાજકોટ તા. ૧૬: નાગરીક સહકારી બેંકની ચૂંટણી અંગે કલેકટર શ્રી પ્રભવ જોશી દ્વારા પત્રકાર પરીષદમાં માહિતી આપવામાં આવશે, જે અંતર્ગત આજે બપોરે ૩:૩૦ વાગ્‍યે કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. તેમ જીલ્લા કલેકટરની યાદીમાં ઉમેરાયુ છે.

(4:46 PM IST)