<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

દિલ્‍હી બાદ ભોપાલમાં પ્રદૂષણને કારણે સ્‍થિતિ વણસી, AQI ૩૦૦ને પાર, શ્વાસ લેવામાં તકલીફ વધતા ચિંતા પ્રદુષણના કારણે લોકો અસ્‍થમા, કેન્‍સર, શરદી, આંખમાં બળતરા વગેરે રોગોનો ભોગ રાજધાની ભોપાલમાં પણ પ્રદૂષણનું સ્‍તર વધવા પાછળનું કારણ કચરો અને પરાળ સળગાવવાનું વધતું પ્રમાણ ખેડૂતો નિર્ભયતાથી કલેક્‍ટરના આદેશનો અનાદર કરી રહ્યા છે અને ડાંગરની કાપણી કર્યા બાદ ખેતરોમાં જ પરસળ સળગાવી રહ્યા છે

(4:29 PM IST)