તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
મણીપુરની સ્થિતિ ખૂબ જ ગંભીર: અમિતભાઈ મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવી તાકીદે દિલ્હી દોડ્યા: ગૃહ ખાતાની ઉચ્ચસ્તરીય બેઠક ચાલુ:મણીપુરની સ્થિતિ અત્યંત સ્ફોટક: ગૃહ મંત્રી અમિતભાઈ શાહ મહારાષ્ટ્રના ગઢચિરોલી વર્ધા અને નાગપુરના પ્રવાસ રદ કરી નાગપુરથી તાત્કાલિક દિલ્હી પહોંચ્યા: પાટનગરમાં ગૃહ ખાતાની અત્યંત મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક ચાલુ, તેમાં અમિતભાઈ જોડાયા: અમિતભાઈ આવતીકાલ સોમવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે તે પ્રવાસમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તે જોવાનું રહ્યું..

(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
