તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
લંડનના મેયર સાદિક ખાનનો ધુંધવાટ: ડોનાલ્ડ ટ્રમ્પ મારા ધર્મને કારણે મને નિશાન બનાવે છે: તે ઈસ્લામોફોબિક છે:ટ્રમ્પ ઇફેક્ટ શરૂ: લંડનના મેયર સાદિક ખાનને તાજેતરમાં કહ્યું હતું કે "ડોનાલ્ડ ટ્રમ્પ મારા ધર્મને કારણે મને નિશાન બનાવે છે. તે ઈસ્લામોફોબિક છે." :પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સાદિકને "સ્ટોન કોલ્ડ લુઝર" અને દંભી ગણાવેલ. :સાદિક ખાને આખરે ટ્રમ્પને ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા. તેણે કહ્યું, "જો હું મુસ્લિમ ધર્મ પાળતો ન હોત, તો તે મારા મારા ઉપર તૂટી પડ્યા ન હોત. આ ઉચ્ચારણ મને અને મારા પરિવારને અસર કરે છે"

(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
