<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

મણિપુરમાં ૭ ધારાસભ્યો સાથેની એનપીપી પાર્ટીએ ભાજપ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું : મણિપુરમાં ભારે હિંસાના પગલે ૭ ધારાસભ્યો સાથેની એનપીપી પાર્ટીએ ભાજપ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું છે. : ૪૬ ધારાસભ્યો હજુ પણ ભાજપ સાથે છે. તેથી ભાજપ સરકારને કોઈ ખતરો નથી. : કોંગ્રેસ માટે આ એક મોટો આંચકો છે. કારણ કે હવે મણિપુરમાં મુખ્ય વિરોધ પક્ષ બનશે. કોંગ્રેસ પાસે માત્ર ૫ જ્યારે એનપીપી પાસે ૭ ધારાસભ્યો છે.

(9:37 AM IST)