હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th November 2024
ભરૂચ પંથકમાં ભયાનક અકસ્માત: મેળો માણવા જઈ રહેલા કુટુંબીજનોની ઇકો કાર ટ્રક પાછળ અથડાતા બે બાળકો સહિત છના મોત, ચાર ગંભીર : ભરૂચના જંબુસરમાં મગણાદ ગામ પાસે રસ્તા ઉપર ઉભી રહેલી ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી જતા બે બાળક, બે મહિલા સહિત ૬ ના કરુણ મૃત્યુ, ચાર ગંભીર છે. : વેડચ અને પાંચકડા ના કુટુંબીજનો ભરૂચ શુકલતીર્થનો મેળો માણવા જઈ રહ્યા હતા. ઇકોમાં ૧૦ લોકો હતા.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
