<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

રાજ્યમાં ઠંડીનું જોર સતત વધતું જાય છે :રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે. :હવામાન વર્તુળોની આગાહી મુજબ હવે ૨૩મી સુધી રાજકોટ મહેસાણા પાલનપુર ગાંધીનગર હિંમતનગર પંચમહાલ વિગેરે વિસ્તારોમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે. : ૬ અને ૭ ડિસેમ્બરે કોલ્ડ વેવ જેવી સ્થિતિની સંભાવના, રાજકોટ-સૌરાષ્ટ્રમાં ઠંડી જામી છે..

(9:38 AM IST)