<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

નાગરીક બેન્ક ચૂંટણી મતગણતરી શરૂ : સહકાર પેનલના તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત : હવે માત્ર ૭૦ મત ગણાવવામાં બાકી : અડધી કલાકમાં ચિત્ર ફાઈનલ થઈ જશે : આ પહેલા સહકાર પેનલના ૬ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે

(9:58 AM IST)