<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજને જશાભાઇ બારડ દ્વારા ધ્‍વજારોહણ બોટાદ જિલ્લાના સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન અને લોક કલ્‍યાણ માટે ધજારોહણ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડે કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)

(10:39 AM IST)