<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

સતાવાર રીતે અમે કો-ઓપરેટીવ ઇલેકશન પંચની મંજૂરી લઇને જે તે પેનલને વિજેતા જાહેર કરીશું: પ્રભવ જોષી રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે સવારે ‘‘અકિલા''ને જણાવેલ કે નાગરીક બેંકની ચૂંટણીની મતગણત્રી પૂર્ણ થઇ છે, મતગણત્રીના બે રાઉન્‍ડ થયા હતા, ગણત્રીમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો હાથ ઉપર રહ્યો છેઃ પરંતુ સતાવાર રીતે અમે કો. ઓપરેટીવ ઇલેકશન કમિશન ઓફ ઇન્‍ડીયા ખાતે ચૂંટણીનું પરિણામ મોકલી, તેમની મંજૂરી લઇ બાદમાં જે તે પેનલ અને તેમના ઉમેદવારોને વિજેતા જાહેર કરીશું.

(12:07 PM IST)