News of Tuesday, 19th November 2024
દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની જન્મ જયંતિઃ કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન નવી દીલ્હીઃદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા ઇન્દીરા ગાંધીની આજે ૧૦૭ મી જન્મ જયંતિ છે. ઇન્દીરાજીની જન્મ જયંતિ પ્રસંગે કોંગ્રેસ દ્વારા રાજધાની દિલ્હી સ્થિત શક્તિ સ્થળે શ્રધ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા.આ પ્રસંગે તેમના પૌત્ર અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી,રાષ્ટ્રીય કોંંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખરગે સહિતના નેતાઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
