<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

દેશનાં ત્રણ મુખ્ય નિયમનકારોનો કાર્યકાળ આવતા છ મહિનામાં સમાપ્ત થશે: (1) RBI ગવર્નર: 10 ડિસેમ્બર 2024 (2) SEBI ચીફ: 28 ફેબ્રુઆરી 2025 (3) IRDA ચીફ: 14 માર્ચ, 2025 : સૂત્રોનું કહેવું છે કે સરકાર આરબીઆઈ ગવર્નરનો કાર્યકાળ એક કે બે વર્ષ લંબાવી શકે છે, જ્યારે સેબી અને આઈઆરડીએના વડાઓ માટે નવી નિમણૂંકો અપેક્ષિત છે. (ન્યૂઝફર્સ્ટ)

(5:02 PM IST)