<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

જામનગરના સાધના કોલોનીમા 144 જેટલા જર્જરીત આવાસો તોડી પાડવા નિર્ણય : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા 144 જેટલા જર્જરીત આવાસો તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે. બાર બ્લોક તોડી પાડવા નિર્ણય લેવામાં આવ્યો છે

(1:52 PM IST)