<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

બાપુ ફરી આવશે મેદાનમાં : ૨૨ મી ડિસેમ્બરે નવી પાર્ટીની થશે રચના. આજે ગાંધીનગર ખાતે જુના સમર્થકો સાથે મળેલી બેઠકમાં નિર્ણય.. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ રહેશે. ૨૦૧૭માં જન વિકલ્પ મોરચાની કરી હતી સ્થાપના. હવે ફરી નવા નામ સાથે શંકરસિંહ વાઘેલા ચૂંટણી જંગમાં જોવા મળશે

(4:28 PM IST)