હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st November 2024
અદાણી વિરુદ્ધ યુએસએમાં સોલાર એનર્જીના કોન્ટ્રાક્ટ માટે લાંચ અને છેતરપિંડીનો કેસ થયાના અહેવાલો : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી વિરુદ્ધ યુએસએના ન્યૂયોર્કમાં ૨૦ અબજ રૂપિયાની લાંચ આપવાનો તથા છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળે છે. : આ કોન્ટ્રાક્ટથી બે દાયકામાં કંપનીને અધધધ ૨૦૦૦ અબજ ડોલરથી વધુનો નફો થવાની ગણત્રી હોવાનું જણાવાય છે. : સોલાર એનર્જીના કોન્ટ્રેક્ટ માટે લાંચ આપવાનો આરોપ મુકાયો છે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
