<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

સીબીએસસી: ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે : સીબીએસઈ એ ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી: ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી લેવાશે: ધોરણ ૧૦ની પરીક્ષા ૧૮ માર્ચે અને ધોરણ 1૧૨ની પરીક્ષા ૪ એપ્રિલે સમાપ્ત થશે.

(9:35 AM IST)